Carte ક્ષિતિજ પાર સંવાદ Amita Shukla 'Ami'

ક્ષિતિજ પાર સંવાદ

Limbă: gujarati
Legare: Carte broșată
Disponibilitate: șansă 50%
Şanse de a obține acest titlu
90.01 lei
સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લ...

Informații despre carte

Limbă
gujarati
Legare
Carte - Carte broșată
Publicat
2026
Pagini
190
EAN
9798233418969
Enbook ID
51525997
Greutate
228
Dimensiuni
140 x 216 x 10

Descriere completă

સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં "કેમ છો?" પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી.

આવી પરિસ્થિતિમાં બે સખીઓ આ નિરાંતની બાદશાહત અને અમીરી માણતાં માણતાં, પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં, જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે.

દરેક પત્ર અને એના પ્રત્યુત્તરમાં જો વિષય અને એને અનુરૂપ ભાષાનો તાલ અને લય ન જળવાય તો એ પત્રો જેમ બેસૂરું સંગીત કાનને વાગે એમ આંખોને વાગે છે. અહીં આ તાલ અને લયનો મેળ સુભગતાથી કરાયો છે.

Clienții care au cumpărat această carte au mai cumpărat și

Maite Coiffure

Marie-Aude Murail
55.91 lei
89.00 lei

Jacob's Story

Jessica Glasner
102.79 lei

Säen und Pflanzen

Heinrich Burckhardt
122.70 lei
82.97 lei

!Arroja la bomba!

Vanina Escales
50.28 lei
145.53 lei
479.46 lei

Éclats de rimes

Zoubida Belkacem
115.66 lei

Trade in Services

Jonathan David Aronson
53.40 lei